ગુજરાત

gujarat

MH case registered against thief 10 year old girl foils plan attempt to grab grandmother chain in pune

ETV Bharat / videos

MH News: પૂણેમાં 10 વર્ષની બાળકીએ દાદીને ચેઇન સ્નેચિંગથી બચાવી, પોલીસ ફરિયાદ દાખલ - MH case registered against thief

By

Published : Mar 10, 2023, 6:48 PM IST

પુણે:છેલ્લા કેટલાક દિવસોથી પુણે શહેરમાં ગુનાખોરી વધી રહી છે અને વિવિધ ગુનાઓમાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. પુણેના શિવાજીનગર વિસ્તારની મોડલ કોલોનીમાં 4 વર્ષના પૌત્રે ચેઈન ચોર સામે લડત આપી છે. પુણેના શિવાજીનગરના મોડલ કોલોની વિસ્તારમાં બુધવારે રાત્રે 60 વર્ષીય લતા ઘાગ ઘરે જઈ રહી હતી, તે સમયે બાઇક પર આવેલા એક ચોરે પોતાનું સરનામું પૂછવાના બહાને  60 વર્ષના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. વૃદ્ધ દાદી તેના બે સંબંધીઓ સાથે તેની સાથે ચાલી રહ્યા હતા. 10 વર્ષની રૂત્વી ઘાગે સમયસર હિંમત બતાવીને ચોરીનો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. તેનો આ વીડિયો હાલમાં દરેક જગ્યાએ વાયરલ થઈ રહ્યો છે અને તેના વખાણ થઈ રહ્યા છે.

આ પણ વાંચોWife Killed Husband: પત્નીએ પોતાના પતિની હત્યા કર્યા બાદ મૃતદેહ સાથે પાંચ દિવસ વિતાવ્યા

આ પણ વાંચો Surat Crime: પોલીસે ISI એજન્ટ દિપક સાળુંખે સામે કોર્ટમાં દાખલ કરી 2100 પાનાની ચાર્જશીટ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details