ગુજરાત

gujarat

Lok Sabha Election 2023 : બૂથ મેનેજમેન્ટ પર ફરી ભરોસો મૂકીને ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને કમર કસી

ETV Bharat / videos

Lok Sabha Election 2023 : બૂથ મેનેજમેન્ટ પર ફરી ભરોસો મૂકીને ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને કમર કસી - CR Patil

By

Published : Apr 24, 2023, 5:45 PM IST

ગાંધીનગર :આવનાર લોકસભાની ચૂંટણી તૈયારીના ભાગરૂપે ભાજપે કમર કસી છે. બૂથ મેનેજમેન્ટ પર વધુ એક વાર ભરોસો મૂકી પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યના જિલ્લાઓમાં બેઠક શરૂ થઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યના દરેક જિલ્લાઓમાં બુથ સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે, બીજેપી મીડિયાના પ્રદેશ પ્રવક્તા અને સંકલન માટે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર જી અને બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રેમ શુક્લાની ઉપસ્થિતિમાં વિશેષ સૂચના સાથે ઉપસ્થિત પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા વિશેષ સૂચના સાથે કામગીરીને પરિણામ લક્ષી બનાવવાની ટિપ્સ પણ આપવામાં આવી હતી.  

ABOUT THE AUTHOR

...view details