ગુજરાત

gujarat

ETV Bharat / videos

આંખની હોસ્ટિલ માટે અનોખું ડોનેશન, કિર્તીદાન ગઢવી અને ઉર્વશી રાદડિયાએ રંગ જમાવ્યો - જુઓ વીડિયો

By

Published : Dec 29, 2022, 1:07 PM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

નવસારીના ગુરુકુળ સુપા ગામ ખાતે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના (Swami Vivekananda Netra Temple) લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું (grand lok dayro at navsari) હતું. ડાયરામાં કિર્તીદાન ગઢવી અને ઉર્વશી રાદડિયાએ રંગ જમાવ્યો (kirtidan gadhvi and Urvashi Radadiya dayro) હતો. તેઓની સાથે દિવ્યાંગ કમાભાઈ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા (kama bhai at navsari lok dayro) હતા. લોક ડાયરાનું આયોજન નેત્ર હોસ્પિટલના લાભાર્થે કરવામાં આવ્યું હતું. જ્યાં અનેક દાતાઓએ લાખો રૂપિયાનું દાન આપી માનવતા મહેકાવી હતી
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details