જંગલના રાજા સિંહે પણ ઉજવ્યો આઝાદી કા અમૃત મહોત્સવ Video - સોશિયલ મીડિયા વાયરલ વીડિયો
જૂનાગઢ સમગ્ર દેશ અને ગુજરાભરમાં આઝાદીનું 76મું વર્ષ ઉજવાઈ 76 Independence Day રહ્યું છે. આ દરમિયાન મેંદરડા તાલુકાના માલણકા નજીક આવેલા મધુબન ડેમ વિસ્તારમાં Madhuban Dam of Mendardaપણ તિરંગા સાથે Indian Independence Day રોશની કરવામાં આવી હતી. ગત રાત્રિના સમયે એક સાથે પાંચ જેટલા સિંહો મધુબન ડેમ પર લટાર મારતા CCTV કેમેરામાં કેદ થયા છે. એક સાથે પાંચ સિંહ જાણે કે આઝાદીના અમૃત મહોત્સવની થઈ રહેલી ઉજવણીનો પ્રત્યક્ષ નજરે નિહાળવા માટે બહાર આવ્યા હોય તેવું CCTV કેમેરામાં દ્રષ્ટિમાન થાય છે. મધુબન ડેમ વિસ્તારમાં Madhuban Dam area અમૃત મહોત્સવ અંતર્ગત Azadi ka Amrut Mahotsav લાઈટથી સમગ્ર ડેમને સુશોભિત કર્યો હતો. આ CCTVનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ Social media Viral video થઈ રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST