ગુજરાત

gujarat

ETV Bharat / videos

શ્વાનનો શિકાર કરનાર દીપડો આખરે પાંજરામાં કેદ, વન વિભાગ એક્શન મોડમાં - leopard attacted puppy

By

Published : Sep 25, 2022, 6:45 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

બારડોલી(bardoli) તાલુકાના ઉતારા ગામે રહેતા શ્યામલાલ વૈષ્ણવના ઓટલા પરથી 11મી સપ્ટેમ્બરના રોજ દીપડો કુતરાના બચ્ચાનો શિકાર કરી ગયો હતો. ઘટનાને લઇ સરપંચ નવીન હળપતિએ બારડોલી વનવિભાગને જાણ કરતા વનવિભાગે તાત્કાલિક પાંજરૂ ગોઠવ્યું હતું અને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન શનિવારે રાત્રે આ પિંજરામાં એક દીપડો પુરાયો હોવાની જાણ થતાં વનવિભાગ અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટ ના પ્રમુખ જતીન રાઠોડ અને ઉપપ્રમુખ જય રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. (A leopard that hunted a puppy was caught )વનવિભાગે સ્થળ પર પહોંચી તપાસ કરતા તે અઢી વરસનુ હોવાનું સામે આવ્યુ હતું. વનવિભાગે દીપડાનો કબજો લઇ આગળની તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details