બિહારના લોકો સુરક્ષિત નથી, નીતીશ કુમારે રાજીનામુ આપવું જોઈએ: ચિરાગ પાસવાન - બિહારના નાગરિકો સુરક્ષિત નથી
સુરત બિહાર રાજ્યના યુવા નેતા (Youth Leader of Surat Bihar State) ચિરાગ પાસવાન આજે સુરતની મુલાકાતે હતા. તેઓએ બગુલસરાય ખાતે બનેલી ઘટના (begusarai firing incident) અંગે ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, બિહારમાં કાયદા વ્યસ્થાની સ્થિતિ કફોડી બની (Law and order Condition in Bihar) છે. બિહારના એક પણ નાગરિક સુરક્ષિત (Bihar Citizens are not safe) નથી. CM (Chief Minister of Bihar) નીતિશ કુમારને રાજીનામુ આપવું જોઈએ.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST