લાખો રૂપિયાનો ખર્ચ કરી NRI વતનમાં આવ્યા વોટિંગ કરવા, આ છે લોકશાહીના મહાપર્વની ઉજવણી - ભુજ વિધાનસભા બેઠક
કચ્છમાં લોકશાહીના મહાપર્વ ચૂંટણીની (Gujarat Election 2022) ઉજવવા NRI લોકોએ પણ મતદાન કર્યું હતું. અહીં ભુજ વિધાનસભા બેઠક (Bhuj Assembly seat) પર મતદાતા દેવસી કેરાઈ ખાસ વોટિંગ કરવા માટે લંડનથી ભારત આવ્યા હતા. તેમણે અહીં ભારાસરમાં મતદાન કર્યું હતું. તેઓ છેલ્લા 6 દાયકાથી વિદેશમાં રહેશે. એટલે કે લાખો રૂપિયાનો ખર્ચ કરીને પણ NRI પોતાના વતનમાં મતદાન (kutch NRI voters vote for Gujarat Election) કરવા આવી રહ્યા છે. તો ઓવર્સીઝ સિટિઝનશિપ (Overseas Citizenship) હોવાના કારણે NRI લોકોને બન્ને દેશોમાં મતદાનનો એકસરખો અધિકાર મળી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST