ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાજપના સહકારી આગેવાન કુલદીપસિંહ રાઊલજી કોંગ્રેસમાં જોડાયાં ઈટીવી ભારત સાથે કરી ખાસ વાતચીત - Talk with ETV Bharat

By

Published : Oct 7, 2022, 9:11 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

અમદાવાદ વડોદરા જિલ્લા ભાજપ સહકારી નેતા કુલદીપસિંહ રાઊલજી ( Kuldipsinh Raulji Joins Congress ) GPCC ખાતે કોંગ્રેસમાં જોડાયાં છે. છેલ્લા દસ વર્ષથી ભાજપમાં હતાં અને બરોડા ડેરી ચેરમેન કુલદીપસિંહ રાઊલજી આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા (Gujarat Congress) છે. સાવલી વિધાનસભા બેઠક ( Savli Assembly Seat ) અને બરોડા ગ્રામ્યમાં રાઊલજી ખૂબ જ મજબૂત નેતૃત્વ ધરાવે છે. ત્યારે આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં તેઓ કોંગ્રેસ તરફથી સાવલી વિધાનસભાની ટિકિટ લઈને ચૂંટણી લડી શકે છે એવા મનસુબા સાથે તેમણે આજે પંજાનો સાથ લીધો છે. ત્યારે ETV ભારત સાથે કુલદીપસિંહ રાઊલજીએ પોતાની કોંગ્રેસમાં જોડાવાની વિચારધારા અને શા માટે તેઓ કોંગ્રેસમાં જોડાયા અને આવનાર સમયમાં તેમની આગામી રણનીતિ શું છે તેની સાથેની ચર્ચા કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details