ગુજરાત

gujarat

ETV Bharat / videos

ખેડાના મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે કર્યુ મતદાન - સણાલી ખાતે મતદાન

By

Published : Dec 5, 2022, 3:50 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ખેડા જિલ્લાના(Kheda Assembly seat) મહુધાના કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર(Congress MLA from Mahudhana) ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા પોતાના ગામ સણાલી ખાતે મતદાન કરવામાં આવ્યું હતું. મતદાન(Gujarat Assembly Election 2022) કરવા સાથે તેમણે મતદારોને લોકશાહીમાં દરેક મતનું મહત્વ હોઈ મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં દરેક નાગરિકને મતનો અધિકાર છે ત્યારે આ અધિકારનો ઉપયોગ કરી વધુ ને વધુ મતદાન કરવા અપીલ જણાવ્યુ હતું.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details