ગુજરાત

gujarat

ETV Bharat / videos

જમ્મુમાં પુનર્વસવાટની માંગ સાથે કાશ્મીરી પંડિતોનું પ્રદર્શન - પુનર્વસવાટ વ્યવસ્થાની માંગ માટે વિરોધ

By

Published : Sep 10, 2022, 10:00 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

જમ્મુ: જમ્મુ-કાશ્મીરની રાજધાની જમ્મુમાં શનિવારે ફરી એકવાર કાશ્મીરી પંડિતો રસ્તા પર ઉતરી આવ્યા (Kashmiri Pandit Protest in Jammu) છે. આ વખતે તેમણે પુનર્વસવાટ વ્યવસ્થાની માંગ માટે વિરોધ કર્યો હતો. 1989માં કાશ્મીર ખીણમાં અલગતાવાદીઓએ સરકાર સામે બંદૂકની અણી પર બળવો કર્યો, ત્યારે મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડી દીધું હતું. આ પંડિતો ઉધમપુર અને જમ્મુ ગયા જ્યાં સરકારે તેમને કામચલાઉ આવાસ પ્રદાન કર્યું હતું. બાદમાં ઘણા પંડિતો પણ દેશના અલગ-અલગ શહેરોમાં રહેવા ગયા હતા. પંડિતોનો આરોપ છે કે, સરકારોએ તેમના સંપૂર્ણ પુનર્વસન માટે કોઈ પગલાં લીધાં નથી, જ્યારે સરકારનું કહેવું છે કે કાશ્મીરી પંડિતો માટે તિજોરીમાંથી હજારો કરોડ રૂપિયા બહાર પાડવામાં આવ્યા છે. Kashmiri Pandits issue, Demand for rehabilitation in Jammu
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details