ગુજરાત

gujarat

ETV Bharat / videos

Riders bike stunts Video viral : ધૂમ મચાલે... બાઇક સ્ટંટ કરવા ગયેલા નબીરા ડિવાયડરમાં ભટકાતા વીડિયો વાયરલ - karnataka The riders went to do bike stunts

By

Published : Jan 25, 2023, 6:18 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

વિજયનગર: કર્ણાટક હોસ્પેટના ચિત્તાવાડીગીમાં હોમગાર્ડ ઓફિસ પાસે બાયપાસ પર બાઇક સ્ટંટ કરતી વખતે બે બાઇક સવારો નીચે પડી ગયા. સ્પીડમાં હંકારીને બાઇક સ્ટંટ કરવા જઈ રહેલા એક બાઇકસવારે રોડ ડિવાઇડર સાથે અથડાઇ હતી. બાઈક ખૂબ જ ઝડપથી જઈ રહી હતી અને કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. અન્ય એક બાઈકરે રોયલ એનફિલ્ડને વધુ સ્પીડમાં ચલાવતો વીડિયો બનાવ્યો, અકસ્માતનું દ્રશ્ય મોબાઈલ ફોનમાં કેદ થઈ ગયું અને વીડિયો વાયરલ થયો. બાઇક પરથી પડી ગયેલા સવાર હતા વિરુપક્ષ અને મલ્લિકાર્જુન. આ બે સવારોને પગ અને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઘાયલોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં સામેલ રોયલ એનફિલ્ડ બાઇકને ટ્રાફિક પોલીસે જપ્ત કરી લીધી છે. હોસ્પેટ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details