ગુજરાત

gujarat

ETV Bharat / videos

મહુવા બેઠક પરથી કૉંગી નેતા કનુ કલસરિયા કાલે નોંધાવશે ઉમેદવારી, પહેલા શક્તિ પ્રદર્શન ને પછી ભરશે ફોર્મ - Vadali Mamlatdar Office

By

Published : Nov 9, 2022, 9:02 AM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

ભાવનગર જિલ્લામાં મહુવા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર ડો. કનુ કલસરિયા વિધાનસભાની ચૂંટણી લડશે. ત્યારે આવતીકાલે (ગુરૂવારે) તેઓ બહોળા સમર્થકો સાથે પદયાત્રા યોજી શક્તિ પ્રદર્શન કરશે. આ સાથે જ તેઓ વડાલી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવવા જશે. ડો.કનુભાઈ કળસરીયા એક સમયે ભાજપના દિગ્ગજ નેતા તરીકે ઓળખાતા અને ભાજપમાંથી બળવો કરી કૉંગ્રેસનો હાથ પકડનારા તથા મહુવા પંથકમાં લોકપ્રિય નેતા તરીકેની છાપ ધરાવતા પીઢ નેતાને કૉંગ્રેસે વિધાનસભાની ચૂંટણી માટે 99 મહુવા વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. Kanubhai Kalsariya Congress Candidate for Mahuva assembly seat Gujarat Assembly Elections Vadali Mamlatdar Office.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details