ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભારે વરસાદના કારણે કામરેજના સર્વિસ રોડ પર ભરાયા પાણી, લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો - Rain in Kamaraj of Surat

By

Published : Jun 30, 2022, 3:03 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

સુરત જિલ્લામાં હાલ મેઘરાજા મન મૂકીને (Rain in Kamaraj of Surat)વરસી રહ્યા છે. કામરેજ તાલુકામા સવારથી વરસાદ શરૂ (Monsoon Gujarat 2022 )થયો છે. વરસાદ વરસતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ (Rain In Gujarat)ગયા છે. જેને લઇને સમગ્ર તાલુકો પ્રભાવીત થયો છે, ત્યારે કામરેજ ચારરસ્તા પાસે પસાર થતા સર્વિસ રોડ પર વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે ઘૂંટણ (Kamaraj was flooded due to heavy rains)સમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઇને સર્વિસ રોડ બંધ થઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘણા બાઈક ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરતા નજરે ચડ્યા હતા જોકે ઉબખાબડ રસ્તાને કારણે ઘણા બાઈક ચાલકો પાણીમાં પડી ગયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details