કાળી ચૌદસે અંબાજીમાં સાધુ, સંતો અને અઘોરી દ્વારા કરાઈ વિશેષ પુજા - અંબાજી
અંબાજી: દિવાળીના તહેવારોમાં સાધના અને ઉપાસક કરનારા લોકો માટે કાળી ચૌદસ નો વિશેષ મહત્વ રહેલો છે. (special puja by sadhus and aghori in ambaji )આ કાળી ચૌદસના દિવસે તાંત્રીક વિદ્યા કરનારા સાધકો સ્મશાનમાં , હનુમાનજીના મંદિરે ને ભૈરવજીના મંદિરે જઇ સાધના ને તાંત્રીક વિધ્યાઓની સાધના કરતાં હોય છે. જેમાં સાત્વીક,રજસ અને તામસ જેવી ક્રિયાઓ કરવામાં આવે છે. તાંત્રીક વિદ્યા કરનારા સાધકો સ્મશાનમાં ,હનુમાનજીના મંદિરે અને ભૈરવજીના મંદિરે જઇ સાધના ને તાંત્રીક વિધ્યાઓની સાધના કરતાં હોય છે. સાત્વીક,રજસ અને તામસ જેવી ક્રિયાઓ કરવામાં આવે છે. જેમાં ગત્ત રાત્રીએ અંબાજીના માનસરોવરમાં ભૈરવજીનાં મંદિરે સાધકો દ્વારા સાત્વીક ધાર્મીક ક્રિયા કરવામાં આવી હતી. કાળી ચૌદસ ની મધ્ય રાત્રીએ આ હોમ-હવન ની પ્રક્રીયા શરૂ કરાઇ હતી.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST