ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભારતમાતા નારા સાથે મેયરની અધ્યક્ષતામાં સ્વતંત્ર પર્વની ઉજવણી - Azadi Ka Amrit Mahotsav

By

Published : Aug 15, 2022, 4:00 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

અમદાવાદ સમગ્ર દેશમાં 76માં સ્વતંત્ર દિવસની ઉજવણી Azadi Ka Amrit Mahotsav કરવામાં આવી રહી છે.જેને રાજ્યની ગલી ગલીમાં તિરંગાની આન બાન શાન જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ વેજલપુર પ્રાથમિક શાળા ખાતે શહેર મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં સ્વતંત્ર દિવસની ઉજવણી Har Ghar Tiranga કરવામાં આવી હતી. જેમાં કોર્પોરેશન તમામ પદાધિકારી તેમજ મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા હાજર રહ્યા હતા. કોર્પોરેશન દ્વારા આરોગ્ય અધિકારીનું કોરોના વોરિયર Independence Day 2022 તરીકે પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન પણ હાજર રહ્યા હતા. ધ્વજ વંદન સમયે તમામ લોકોના ચહેરા પર અલગ પ્રકારનો માહોલ સર્જાયો હતો. સાથે ભારતમાં માતાના બુલંદ નારા પણ જોવા મળ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details