સુરતમાં મતદાન કરીને લોકો ગરબે ધુમ્યા, મતદાનની પ્રક્રિયા પૂર્ણ - voting is complete
ગુજરાતી એટલે મતદાન(Gujarat Assembly Election 2022) કર્યા પછી પણ ગરબા કરવા પડે. સુરત શહેર અને જિલ્લામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે મતદાન આપીને આવેલા મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે. મતદાન આપીને આવેલા સુરતના મતદાતાઓ ગરબા કરતા જોવા મળ્યા હતા. હાથમાં મતદાન માટે જાગૃતિ પેમ્પલેટ(First phase polling in Surat) લઈને મતદાન કરવા ગયેલા સુરતના મતદાતાઓ જ્યારે મતદાન કરીને બહાર આવ્યા ત્યારે પોતાને ગરબા કરતા રોકી ન શક્યા હતા. સુરતમાં પહેલા તબક્કાનું(Surat assembly seat) મતદાન શાંતી રીતે પુર્ણ થયું છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST