ગુજરાત

gujarat

ETV Bharat / videos

PM મોદીના આગમન પહેલાં અંબાજી મંદિરમાં રોશનીનો ઝગમગાટ, જૂઓ વિડીયો - Illumination at Ambaji Temple

By

Published : Sep 29, 2022, 8:26 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે આદ્યશક્તિ મા અંબાજીના દર્શનાર્થે ( PM Modi Darshan At Ambaji Temple ) જશે ત્યારે તેમના સ્વાગત માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. અંબાજી શહેર અને મંદિર પરિસર રોશનીથી ઝળહળી ( Lighting in Ambaji Temple ) ઉઠ્યું છે. અંબાજીના પ્રવેશદ્વાર, રસ્તાઓ તથા સર્કલને રોશની ( Illumination at Ambaji Temple ahead of PM Modi arrival )થી સજાવવામાં આવ્યા છે. વડાપ્રધાન તેમની આ મુલાકાત દરમ્યાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણો અને ખાતમુહૂર્તો કરવાના છે. તેમજ અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરીને ગબ્બરગઢ જશે, ત્યાં તેઓ અંબાજીની મહાઆરતી (Ambaji Maha Arti ) માં જોડાશે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details