ગુજરાત

gujarat

ETV Bharat / videos

હિંમતનગર સિવીલ હોસ્પિટલમાં કોરોનાથી લડવા તંત્ર સજ્જ - કોરોનાથી લડવા તંત્ર સજ્જ

By

Published : Dec 28, 2022, 8:59 AM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

હિંમતનગર: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી દિન પ્રતિદિન ફરી એક(Himmatnagar Civil Hospital is equipped ) વાર માથું ઊંચકી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટાભાગની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાય છે. જિલ્લામાં 15 જેટલા ઓક્સિજન પ્લાન્ટ પૈકી 14 જેટલા ઓક્સિજન પ્લાન્ટ અત્યારે હાલ કાર્યરત છે તેમજ જિલ્લામાં 1500 થી વધુ બેડ ની હાલમાં વ્યવસ્થા અત્યારથી ગોઠવી દેવાયા છે. આગામી સમયમાં (Civil Hospital is equipped to fight Corona )આ મામલે સાબરકાંઠા જિલ્લા સાંસદ સહિત સ્થાનિક ધારાસભ્ય મેડિકલ કોલેજની મુલાકાત કરી હતી તેમજ આગામી સમયમાં મામલે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા સિવિલ સર્જન સહિતના અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમણે હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details