ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામકંડોરણામાં આભ ફાટ્યું, જામ ખાટલી ગામ પાણીમાં તરબોળ - Heavy rains in Jamkandorana

By

Published : Jul 14, 2022, 8:07 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

રાજકોટઃ ગુજરાતમાં હાલ ભારે વરસાદ (Monsoon Gujarat 2022)વરસી રહ્યો છે. તેવામાં રાજકોટના જામકંડોરણા પંથકમાં આભ ફાટ્યું (Heavy rains in Rajkot )હોય તેવું સામે આવ્યું છે. જામકંડોરણાના જામ ખાટલી ગામે ધોધમાર વરસાદ (Heavy rain in Jam Khatli village)વરસ્યો છે. આ ગામામાં લગભગ એક કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો હોવાની વિગતો સામે આવી છે. જ્યારે (monsoon 2022 in gujarat )જામકંડોરણા પંથકમાં બે ઇંચથી લઈને છ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ નોંધાયો છે.આ સાથે બંધિયા, ઉજળા, બાલાપર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details