અમદાવાદને વરસાદે ધમરોળ્યું: સોસાયટીઓમાં પાણી, હજુ સુધી કોર્પોરેશન ઘોર નિદ્રામાં - Ahmedabad flooded societies
અમદાવાદઃ શહેરમાં ગત રાત્રે પડેલા ધોધમાર( Heavy rains in Ahmedabad)વરસાદને કારણે હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. અમદાવાદમાં સૌથી પોશ વિસ્તાર ગણવામાં આવતો કેટલાક (Rain In Gujarat )વિસ્તારમાં હજુ પણ સોસાયટીની અંદર અને રોડ ઉપર પાણી જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોએ સ્થાનિક કોર્પોરેટર્સ તેમજ કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈપણ( Ahmedabad flooded societies)વ્યક્તિ કે અધિકારી આ સ્થળની મુલાકાત લીધી નથી. સ્થાનિક લોકોનું માનવું છે કે દર વર્ષે કલાકમાં પાણી ઉતરી જાય છે પરંતુ આ વર્ષે ધોધમાર વરસાદ થવાને કારણે પાણી હજુ સુધી ઉતર્યો નથી.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST