ગુજરાત

gujarat

ETV Bharat / videos

વાવાઝોડા પહેલા જ અસાની મચાવી રહ્યું છે તોફાન, જૂઓ વીડિયો - Visakhapatnam

By

Published : May 10, 2022, 4:11 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

વિશાખાપટનમ: વાવાઝોડા અસાનીની (Cyclone Asani) પશ્ચિમ બંગાળમાં એન્ટ્રી થઈ ચૂકી છે. બંગાળની ખાડીમાં પ્રવેશ કર્યા બાદ વાવાઝોડાએ પોતાની તાકાત દેખાડવાનું શરૂ કરી દીધું છે. દેશના હવામાન ખાતાના (Weather Forecast ) જણાવ્યા અનુસાર ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં વાવાઝોડને ધ્યાને લઈને એલર્ટ આપી દીધું છે. ભુવનેશ્વરના હવામાન ખાતાના વિજ્ઞાની ઉમાશંકર દાસે એવું જણાવ્યું હતું કે, ઓડિશાના કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. સોમવારથી 48 કલાકમાં આ ચક્રવાત (Cyclone Asani) આ રાજ્યમાં તબાહી મચાવી શકે છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details