ગુજરાત

gujarat

ETV Bharat / videos

હર્ષ સંઘવીએ જીત પછી ચાની લારીએ કરી ઉજવણી, કહ્યું આપએ ગુજરાતને બદનામ કર્યા - સુરત વિધાનસભા સીટ

By

Published : Dec 8, 2022, 5:24 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

સુરત શહેર અને જિલ્લાની(Gujarat Assembly Election 2022 )16 વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ(Bharatiya Janata Party) ઐતિહાસિક વિજય મેળવ્યો છે. મજુરા વિધાનસભા બેઠકથી(Majura assembly seat) ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી 1.16 લાખ મતોની લીડ સાથે વિજય થયા છે. ત્યારે તેઓએ આ જીતનો જશ્ન પોતાના કાર્યકર્તાઓ(Surat Assembly Seat) સાથે માણ્યો હતો તેઓએ એક નાની ચા ની લારી પર(Minister of State for Home Harsh Sanghvi) જઈ પોતાના કાર્યકર્તાઓને ચા આપી હતી. અને ETV Bharat સાથે ખાસ વાતચીતમાં તેઓએ અરવિંદ કેજરીવાલ ઉપર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે જીત લખીને આપનાર લોકોએ ચૂંટણી માટે ગુજરાતને શા માટે બદનામ કર્યા ?
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details