ગુજરાતમાં ત્રિપલ એન્જિન સરકાર બનશે - અમિત શાહ - election campaign
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું(gujarat legislative assembly 2022) 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન(second Phase of voting) થનાર છે. જેને લઈને મહેસાણાના વિસનગરના ઉમેદવાર ઋષિકેશ પટેલ(Visnagar candidate Rishikesh Patel) સમર્થનમાં સભા યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સભાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જેવી રીતે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિનની સરકાર છે. તેવી રીતે વિસનગરથી ઋષિકેશ પટેલ જીતશે તો ત્રિપલ એન્જીનની સરકાર બનશે(Rishikesh Patel wins triple engine government will be formed). આ સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જેમાં સંગઠનના હોદેદારો અને નાગરિકો સભામાં હાજર રહ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST