સી આર પાટીલે સુરતથી કર્યુ મતદાન, 150થી વધુ સીટ જીતવાનો કર્યો દાવો - 150થી વધુ સીટ જીતવાનો કર્યો દાવો
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે સહપરિવાર મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મતદાન કરતા પહેલાં તેઓએ જણાવ્યું હતું કે, આ વખતે ભાજપ આ ત્રણ રેકોર્ડ બનાવશે જેમાં સૌથી પ્રથમ સૌથી વધુ બેઠક મેળવવાનો રેકોર્ડ અને ત્યારબાદ સૌથી વધુ લીડ મેળવવાનો રેકોર્ડ અને ત્યાર પછી સૌથી વધુ વોટ શેર મેળવવાનો રેકોર્ડ. સાથે તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે લોકોની જે શ્રદ્ધા છે તે મતો મા પરિવર્તિત થશે
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST