વડોદરામાં 10 બેઠકો માટેની મતગણતરી શરૂ - Vote Counting in Vadodara
વડોદરા જિલ્લા અને શહેરની 10 બેઠકો માટેની મતગણતરી શરૂ (Vote Counting in Vadodara) થઈ ગઈ છે. અહીં EVMની પણ પોસ્ટલ બેલેટ બાદ મતગણતરી હાથ (Vadodara Assembly Seats ) ધરાશે. આ સાથે જ ઉમેદવારોના ભાવિ (Gujarat Election 2022 Result) નક્કી થઈ જશે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST