100થી વધુ કાર્યકર્તાઓએ પકડ્યો કૉંગ્રેસનો હાથ, નવસારીમાં AAPને ઝટકો - વાંસદા ધારાસભ્ય અનંત પટેલ
નવસારીના વાંસદા તાલુકામાં આમ આદમી પાર્ટીના 100થી વધુ કાર્યકર્તાઓ કૉંગ્રેસમાં જોડાતા રાજકીય માહોલ ફરી ગરમાયો છે. વાંસદા વિધાનસભા બેઠક પર ભાજપની સામે ત્રીજો મોરચો એટલે કે આમ આદમી પાર્ટી કમર કસી રહી છે. ત્યારે હવે આપમાં મોટું ભંગાણ પડ્યું છે. ત્યારે કૉંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે તમામ કાર્યકર્તાઓને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. તેને જોતા લાગી રહ્યું છે કે, ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં વિરોધનો સૂર ઊઠી રહ્યો છે. Gujarat Assembly Elections 2022 Navsari AAP Workers joins Congress Aam Aadmi Party Gujarat Vansda MLA Anant Patel
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST