ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એ જીતની આશા વ્યક્ત કરી - જીતની આશા વ્યક્ત કરી
ગોંડલમાં ફરી એકવાર ગીતાબા જાડેજાનો વિજય થયો છે. મત ગણતરી શરુ થાય એ પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા(jayrajsinh jadeja react )એ જીતની આશા વ્યક્ત કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી,(gujrat assembly result ) તેમણે કહ્યુ કે, "જીત અમારી પાકી છે."
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST