અરવલ્લી માં મત ગણતરી શરૂ - Aravalli
અરવલ્લી: જિલ્લા ની ત્રણ બેઠકો ભિલોડા, મોડાસા,અને બાયડ બેઠક ની મત ગણતરી થવા જઈ રહી છે .(gujarat assembly election result )મોડાસા એન્જીનીયરીંગ કોલેજ ખાતે મત ગણતરી થવાની છે. 29 રાઉન્ડ માં થશે મત ગણતરી થશે.૧૪ ટેબલ પર ૧૩૬૨ ઇવીએમ દ્વારા મત ગણતરી થશે. મત ગણતરી સેન્ટર આગળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે .એસપી, 2 ડીવાયએસપી ,130 પોલીસ કર્મી ફરજ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે . બપોર સુધી માં સંપૂર્ણ પરિણામો આવી જવાની સંભાવના છે .
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST