ગુજરાત

gujarat

ETV Bharat / videos

બારડોલીમાં સતત ત્રીજી વાર ભાજપના ઈશ્વર પરમારની જીત - ishvar parmar won

By

Published : Dec 8, 2022, 6:25 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

બારડોલી વિધાનસભાની બેઠક પર ભાજપે ફરી એક વખત ભગવો લહેરાવ્યો છે. ઈશ્વર પરમાર સતત ત્રીજી ટર્મ માટે ઐતિહાસિક લીડ સાથે વિજયી થતાં સમર્થકોના ટોળેટોળાં સુરત ગાંધી એન્જીનિયરીંગ કોલેજ ખાતે પહોંચી ગયા હતા અને તેમના વિજયને વધાવી લઈ વિજય યાત્રા કાઢવામાં આવી હતી. (gujarat assembly election result )બારડોલી વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઈશ્વર પરમારની ત્રીજી વખત ઐતિહાસિક લીડ સાથે જીત મેળવતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.(ishvar parmar won ) બારડોલી બેઠક 1962થી 1972સુધી સતત ત્રણ ટર્મ સુધી વિજેતા થનાર કોંગ્રેસના ધારાસભ્ય ભૂલાભાઈ પટેલ ભૂલાભાઈ પટેલના રેકોર્ડની બરોબરી કરી હતી. તેમણે આ જીત બદલ બારડોલી વિધાનસભામાં મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details