ગુજરાત

gujarat

By

Published : Dec 8, 2022, 2:03 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

ETV Bharat / videos

વડોદરા શહેરમાં ભાજપ જીતના રંગમા રંગાયુ, જૂઓ વીડિયો

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ (vdodara Assembly Seat Result) આજે (8 ડિસેમ્બરે) સામે આવી ગયું છે. ત્યારે વડોદરા શહેરમાં ભાજપ જીતના રંગમા રંગાયુ છે. ભાજપ દ્વારા ઢોલ નગારા વગાડી જશ્ન કરવામાં આવી રહ્યુ છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details