રંજન ભટ્ટે મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવા લોકોને કરી અપીલ - Second phase polling 2022
વડોદરા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે બીજા તબક્કાનો (Second phase polling 2022) મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે તમામ રાજકીય પક્ષોના VIP મતદારો મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે વડોદરાના સાંસદ (MP Ranjan Bhatt voted) રંજન ભટ્ટે પોતાના પરિવાર સાથે મત આપવા પહોંચ્યા હતા. સાથે જણાવ્યું હતું કે, દરેકે મતદાન કરવું જોઈએ મતદાન એ આપણો અધિકાર છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચ્યા છે લાંબી લાંબી લાઈનમાં એક એક કલાક સુધી રાહ (Voters in Vadodara) જોઈ સારું મતદાન કર્યું છે. સાથે તમામ પરિવારોને અપીલ કરું છું કે, તમામ મતદાન મથકે આવી મતદાન કરે તેવી મારી અપીલ છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST