પાટણમાં AAPના ઉમેદવારે પરિવાર સાથે મતદાન કર્યું - લાલેશ ઠક્કરે મતદાન કર્યું
પાટણ : વિધાનસભા બેઠક પર વિવિધ મતદાન મથકો ઉપર સવારથી (Second phase polling 2022) મતદાન શરૂ થયું છે. લોકો ઉત્સાહ સાથે મતદાન મથક પર જઈ મતદાન કરી રહ્યા છે. પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલે શહેરની શાંતિ નિકેતન સ્કૂલ ખાતેના મતદાન મથક ખાતે પરિવાર સાથે પહોંચી મતદાન કર્યું હતું અને લોકશાહીના આ મહાપર્વમાં (Voters in Patan) અન્ય નાગરિકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. તો બીજી તરફ આમ આજની પાર્ટીના ઉમેદવાર લાલેસ ઠક્કર પોતાના પરિવાર સાથે ઠક્કર સમાજની વાડી ખાતેના મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. તેમજ દરેક નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST