ગુજરાત

gujarat

ETV Bharat / videos

સાત સુરોના કલાકારે મતદાન કરીને યુવાનોને મતદાનની કરી હતી અપીલ - Gujarat Assembly Election 2022

By

Published : Dec 6, 2022, 10:07 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

અમદાવાદ : ગુજરાતના જાણીતા લોકગાયક કલાકાર આદિત્ય ગઢવીએ મતદાન કરવા (Second Phase Polling 2022) પહોંચ્યા હતા. તેમણે રાજ્યમાં શાંતિ અને સ્થિરતા માટે થઈને વોટ કરવા માટે અપીલ કરી હતી. આદિત્ય ગઢવી એ (Aditya Gadhvi voted) જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં શાંતિ સ્થિરતા માટે થઈને મેં આજે વોટ આપ્યો છે. મત એક આપણો એવો અધિકાર છે. પરંતુ આપણી ફરજ પણ છે હું એવું ઇચ્છું છું કે મોટી સંખ્યામાં ખાસ કરીને યુવાનો વોટ (Voting in Ahmedabad) કરવા આવે કારણ કે આજે પાંચ વર્ષની અંદર આપણને આજે એક જ મોકો મળે છે. આપણે આપણા શહેરની શાંતિ અને સલામતી ઇચ્છતા હોઈએ અને વિકાસ ઇચ્છતા હોય તો ખાસ કરીને યુવા લોકોએ જરૂરથી વોટ આપવો જોઈએ. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details