ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોંગ્રેસના ઉમેદવાર પ્રચારમાં નીકળ્યા, લોકોએ કહ્યું તમારી જીત પાક્કી - Satyajit Singh Gaekwad in Vaghodia

By

Published : Nov 25, 2022, 10:19 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

વડોદરા : વાઘોડિયા વિધાનસભાના (Assembly seat in Vadodara) ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડનો પ્રચાર જોવા મળ્યો હતો. વડોદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર જન સમર્થન સત્યજીતસિંહ ગાયકવાડ તરફે (Vaghodia Assembly seat) જોવા મળ્યું હતું. જસાપુરા, કોયલી, રામપુરા, બાજવા, કરચિયા વિસ્તારમાં પ્રચાર કર્યો હતો. સામેથી લોકો સત્યજીતસિંહ ગાયકવાડ (Vaghodia Assembly candidate) આ વખતે તમારી જીત પાક્કી, તમે જ જીતશોની વાતો કરતા જોવા મળ્યા હતા. યાર નથી કેમ કે એ લોકો પણ એ જ પાર્ટી ના લોકો જ છે. ત્યાં ટિકિટ ન મળી એટલે અપક્ષ ચૂંટણી લડે છે. સત્યજીતસિંહ ગાયેક્વાડે (Satyajit Singh Gaekwad in Vaghodia) જણાવ્યું હતું કે, લોકોનો ખુબ સારો પ્રતિસાદ લોકો મોંઘવારીથી થાક્યા છે. લોકો પરિવર્તન જંખે છે. જાતિવાળ ધર્મવાદના નામે ભાજપ 30 વર્ષથી ગુજરાતમાં રાજ કરી રહી છે. ખાતર બે બે હજાર રૂપિયા એમના એકાઉન્ટમાં નાખી મૂર્ખ બનાવ્યા ખેડૂતોને. છેતરપિંડી એવી કરી 50કિલોની થેલી 45કિલોની કરી નાખી. બિયારણના ભાવ વધારી લીધા છે, ત્યારે આ પરિવર્તનની લહેર હું જોઈ રહ્યો છું. વાઘોડિયા વિસ્તારમાં અને આજે જે ઉમેદવારી લડી રહ્યા છે. એમાં સૌથી શિક્ષિત હું છું. વાઘોડિયામાં સારી સારી ઈન્સ્ટુસન છે, પણ એમાં ખેડૂત પુત્રો ભણી નથી શકતા નથી. મને વિશ્વાસ છે પરિવર્તનની લહેરમાં હું 25 હજાર મતથી જીતશે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details