ડભોઇ શહેર ભાજપ મહામંત્રી વંદનભાઈ પંડ્યાનો વિજય વિશ્વાસ - વિજય વિશ્વાસ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ (Gujarat Assembly Election 2022 Results ) માટે 8 ડીસેમ્બરે વડોદરામાં મતગણતરી સેન્ટર ( Vadodara Counting Center) પોલિટેકનિક ખાતે શહેર અને જિલ્લાની બેઠકોની મતગણતરી હાથ ધરાઈ હતી .જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂણૅ માહોલમાં સંપન્ન કરાઈ હતી. જેમાં દરેક રાજકીય પક્ષના ટેકેદારો અને હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતાં અને પોતાના પક્ષ જંગી બહુમતીથી વિજય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા હતા. આ સાથે ડભોઇ શહેર ભાજપના મહામંત્રી વંદનભાઈ પંડ્યા ( Dabhoi BJP Leader Vandan Pandya ) આ મતગણતરી કેન્દ્ર એ રૂબરૂ મળ્યા હતાં અને તેમના મંતવ્યો જાણ્યા હતાં.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST