ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગર દક્ષિણ બેઠક પર દિવ્યશ અકબરીની ભવ્ય જીત બાદ પ્રતિક્રિયા - દિવ્યેશ અકબરી

By

Published : Dec 8, 2022, 8:28 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

જામનગર દક્ષિણ બેઠક ( Jamnagar South Seat ) પર દિવ્યેશ અકબરીની ( Divyesh Akbari Win ) ભવ્ય જીત થઇ હતી. જામનગરમાં કોર્પોરેટર તરીકે કારકિર્દી શરૂ કરનાર દિવ્યેશ અકબરીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માંં (Gujarat Assembly Election 2022 Results ) ભવ્ય જીત મેળવી છે 40,000 થી વધુ મતથી દિવ્યેશ અકબરીનો વિજય થયો છે. દક્ષિણ બેઠક પર ભાજપનો શાનદાર દેખાવ જોવા મળી રહ્યો છે જોકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારોને લોભાવવામાં નિષ્ફળ રહી છે. દિવ્યેશ અકબરીએ જણાવ્યું કે કાર્યકર્તાઓએ તનતોડ મહેનત કરીને જીત અપાવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે જે વિકાસની રાજનીતિ અપનાવી છે તેને લઇ જામનગર વાસીઓએ 86,492 મત આપ્યાં છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details