હું મારાં કરંજમાં ગત વર્ષો કરતા વધારે લીડ થી હું વિજય થયો છું. - Karanj Winner Candidate
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં (Gujarat Assembly election 2022 result) ભાજપે તમામ પાર્ટીઓના સુપડા સાફ કરી નાખ્યા છે, ત્યારે આ જ પરિણામો વચ્ચે વિજેતા (Karanj Winner Candidate ) ઉમેદવારએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં સુરતની કરંજ વિધાનસભા પર વિજેતા થતા પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST
TAGGED:
Karanj Winner Candidate