ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાજપના પેજ પ્રમુખો પીને સૂઈ ગયા, જેને કારણે મતદાન ઘટ્યું : પરેશ ધાનાણી - Amreli Assembly Candidate

By

Published : Dec 8, 2022, 8:08 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

અમરેલી : પૂર્વ વિપક્ષ નેતા અને હાલ કોંગ્રેસના 95 વિધાનસભાના ઉમેદવાર (Amreli Assembly Candidate) દ્વારા પોતાના નિવાસસ્થાને કાર્યકરો સાથે વાતો કરી હતી. જાયન્ટ કિલર તરીકે ઓળખાતા ધાનાણીએ ફરી એકવાર જીત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ (Paresh Dhanani in Amreli) જણાવ્યું હતું કે, સૂર્યોદય કોંગ્રેસના ઉદય સાથે ઉગશેન. ભાજપના પેજ પ્રમુખો આખી રાત પીને સૂઈ ગયા હતા. જેને કારણે મતદાન ઘટ્યું છે, સાહેબનું આકર્ષણ ઘટ્યું છે. ભાજપના કાર્યકર્તાઓ હાથમાં સાવરણો લઈને કમલમમાંથી ખીચડ સાફ કરવાનું કાર્ય કર્યું પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો હતો. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details