Gujarat Assembly Election 2022: જાણો તમારા ઝોનનું આંકડાકીય એનાલિસિસ - આંકડાકીય
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાવા જઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણીપંચે (Election commision of india) આ વખતે મતદાનમાં વધારો થાય તે માટે અનેક નવા આયોજન પણ કર્યા છે. કુલ 5 ઝોનમાં વહેંચાયેલું ગુજરાતની વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. દરેક ઝોનમાં રાજકીય સમીકરણો ખૂબ અલગ છે. વાંચો દરેક ઝોન પ્રમાણે ચૂંટણીલક્ષી દરેક આંકડાકીય માહિતી
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST