ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેજરીવાલની ગેરેટી એટલે 'ગંજા બાલ ઉગાનેકા તેલ બેચ રહા હે'- કપિલ મિશ્રા - સુરતમાં ભાજપ નેતાઓ

🎬 Watch Now: Feature Video

By

Published : Nov 28, 2022, 5:59 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે જમીન સ્તર પર વધુ ગુજરાત મોડલ અને દિલ્હી મોડેલ વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે, ત્યારે દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રા સુરતની મુલાકાતે (Kapil Mishra visits Surat) આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં કર્મચારીઓના પગાર નથી થયા. હજી માત્ર 40 ટકા લોકોને જ પાણી પહોંચાડવામાં આવ્યું છે. તેઓએ સત્યેન્દ્ર જૈનના વિડિયો પર (Kapil Mishra attack AAP) સવાલ ઉઠાવ્યા હતા. માલિશ કરનાર રેપીસ્ટ છે. આમ આદમી પાર્ટી પ્રચાર જરૂર કરી રહી છે. કેજરીવાલની ગેરેન્ટી એટલે ગંજા બાલ ઉગાને કા તેલ બેચ રહા હે. 8 વર્ષથી દિલ્હીમાં રોજગારી નથી આપી. દિલ્હીમાં યમુનાની હાલત જોઈ લો. દિલ્હીમાં અડધી સ્કૂલોમાં આચાર્ય નથી અને વિજ્ઞાનના કલાસ નથી. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details