ગુજરાત

gujarat

ETV Bharat / videos

આ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારના નામને લઈ અટકળોનો અંત - ચૂંટણી

By

Published : Nov 16, 2022, 3:59 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અને પક્ષની પસંદગી બાદ ઉમેદવારોએ (Vadodara assembly seat) ઉમેદવારીના પત્રો ભર્યા છે, ત્યારે જિલ્લાની પાદરા બેઠકના વર્તમાન કોંગ્રેસના ધારાસભ્ય જશપાલસિંહ ઠાકોરે (પઢિયાર) જંગી રેલી સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. વિશાળ સંખ્યામાં બાઇક રેલી કાઢી ઉમેદવારી પત્ર ભર્યું હતું. હાલમાં કોંગ્રેસ દ્વારા સત્તાવાર પાદરા બેઠક પર નામ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ કહેવાય છે કે, પ્રદેશની સુચનને આધારે ઉમેદવારી કરી હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. તો જસપાલસિંહ ઠાકોરે ચૂંટણીને લઈને (Padra Assembly seat Candidate) પોતાના મુખ્ય મુદ્દાઓ પણ કહ્યા હતા, ત્યારે પરિણામે પાદરા બેઠક ઉપર કોંગ્રેસ બેઠક પર ઉમેદવારને (Jaspal Singh Thakor in Padra) લઈ ચાલતી અટકળોનો અંત આવ્યો છે. આ બેઠક પર ભાજપના ચૈતન્ય સિંહ ઝાલા અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર વચ્ચે જંગ જામશે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details