જાણે નવા ઉમેદવાર આવતા જૂના ભૂલાયા: પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણી બેસવા જતા ફસકી ગયા - gujarat assembly election 2022
રાજકોટ: શહેરના બહુમાળી ભવન ચોક ખાતે આજે ભાજપના ઉમેદવારો (gujarat assembly election 2022) સભા સંબોધન કરી વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જશે. ઉમેદવારી પત્રક નોંધાવે તે પહેલા સભા ખાતે ભાજપના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયા સહીત નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્ટેજ પર આવ્યા બાદ બેસવા સમયે ફસકી ગયા (former cm vijay rupani fell) હતા અને પડતા પડતા રહી ગયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST