ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડાંગમાં મતદારોનો ભારે ઉત્સાહ, સવારથી લાગી લાંબી લાઈન - ડાંગમાં વિજય પટેલ મતદાન કર્યુ

By

Published : Dec 2, 2022, 12:53 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ડાંગ : ગુજરાત રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે, ત્યારે લોકો ગઈકાલે સવારથી પોતાના (Voters in Dang) મતદાન મથકે જઈને મત અધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લામાં મતદાનને લઈને સારા સમાચાર સામે આવ્યા હતા. ડાંગ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય (Polling station in Dang) અને ભાજપના ઉમેદવાર વિજય પટેલે મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું. વિજય પટેલે પોતાના ગામમાં પોતાના વતન હનવતચોન્ડ પ્રાથમિક શાળા ખાતે પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. ત્યારે વિજય પટેલે વધુમાં વધુ મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી. વિજય પટેલ ડાંગ જિલ્લાના ભાજપના ઉમેદવાર છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details