ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડાંગમાં ત્રિપાંખિયો જંગ, સવારથી જ લાંબી લાઈન હતી મતદાતાઓની - First Phase Poll

By

Published : Dec 2, 2022, 12:50 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ડાંગ વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. લોકો ભારે ઉત્સાહ સાથે સવારથી મતદાન કરવા માટે લાઈન લાગી ગયા હતા. મતદાનના પહેલા એક કલાકમાં ડાંગમાં સૌથી વધુ 7.76 મતદાન નોંધાયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ડાંગ જિલ્લાની એકમાત્ર બેઠક ડાંગ વિધાનસભા બેઠકમાં (Dang Assembly Seat Voting) 1,93,298 મતદાતાઓ 335 મતદાન મથકો ઉપર પ્રથમ ચરણના મતદાન (First Phase Poll) ભાગ લેશે. જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ પોલિંગ ટીમો (Election staff deployment) અંતરિયાળ વિસ્તારના મતદાન મથકો ઉપર પહોંચી સવારે 8:00 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગયું હતું. ભાજપ તરફથી વિજય પટેલ, કોંગ્રેસમાંથી મુકેશ પટેલ અને આમ આદમી પાર્ટીથી સુનિલ ગામીતને મેદાને ઉતર્યા છે, ત્યારે તેમાંથી કયો ઉમેદવાર 2022માં ડાંગ બેઠક પર પોતાનું રાજ ચલાવશે તે હવે આવનારો સમય જ બતાવશે. (first phase election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details