ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગર કલેક્ટર સૌરભ પારધીએ કર્યું મતદાન, તંત્રની તમામ વ્યવસ્થાની ખાતરી આપી - જામનગર કલેક્ટર સૌરભ પારધીએ કર્યું મતદાન

By

Published : Dec 1, 2022, 2:08 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 )ને લઇ પહેલા તબક્કામાં મતદાન ( First Phase Election 2022 ) યોજાઇ રહ્યું છે. તેમાં જામનગરમાં પણ 5 વિધાનસભા બેઠક (Jamnagar Assembly Seats ) પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઇ રહ્યું છે. સમગ્ર જિલ્લામાં મતદાનને લઇને વિવિધ ગતિવિધિ જોવા મળી રહી છે ત્યારે જામનગર જિલ્લા કલેકટર ડો.સૌરભ પારગી (Collector Saurabh Pardhi ) એ પણ જામનગરની વિભાજી સ્કૂલમાં મતદાન કર્યું છે. ખાસ કરીને સમગ્ર જામનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ જિલ્લા કલેક્ટર સૌરભ પારગીએ કરી હતી. તેમણે જણાવ્યું કે જામનગરની તમામ પાંચ વિધાનસભા બેઠક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરે તે માટે તમામ વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details