ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ મતદાન કર્યુ - Dhoraji Assembly Seat
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022( Gujarat Assembly Election 2022 )માં પહેલા તબક્કાના મતદાનની પ્રક્રિયા ( First Phase Election 2022)યોજાઇ છે. ત્યારે ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠક( Dhoraji Upleta Assembly Seat )ના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ મતદાન કર્યું હતું. ધોરાજીની આદર્શ સ્કૂલમાં સૌથી પહેલાં કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ મતદાન ( Lalit Vasoya Vote ) કર્યુ હતું. તેમણે કહ્યું કે મારું મતદાન એળે નહી જાય. મને વિશ્વાસ છે કે આ વિસ્તારમાંથી ફરી હું જીતીશ.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST