ગુજરાત

gujarat

ETV Bharat / videos

ચૂંટણી બહિષ્કાર: તાપીના આ બે ગામોમાં આવેલા બુથમાં કોઈ મત જ નહીં, શું હશે કારણ - Mandvi assembly seat

By

Published : Dec 1, 2022, 10:53 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

તાપી જિલ્લામાં આવતા સોનગઢ તાલુકાના સિંગલખાંચ ગામ અને પાઠરદા ગામે આવેલા બુથમાં એક પણ મત પડ્યો નથી. ત્યારે આ ગામો સુરત જિલ્લાની માંડવી વિધાનસભા બેઠકમાં આવે છે. જેને લઇને કેટલીક માંગોને લઈ ગ્રામજનો મતદાન કરવાથી દુર રહ્યા હતા. તાપી જિલ્લામાં સૌથી વધુ મતદાન અત્યાર સુધી નોંધાયું છે. બીજી તરફ તાપી જિલ્લામાં આવતા બે ગામોમાં જે ગામ સુરત જિલ્લાની વિધાનસભા બેઠકમાં આવે છે. એમાં એકપણ મતદારે મતદાન કર્યું નથી. Mandvi assembly seat of Surat district
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details