ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગુજરાત કોંગ્રેસની મૂંઝવણ, ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠકના સ્થાનિકોએ કેવો મોરચો કાઢ્યો જૂઓ - ગુજરાત કોંગ્રેસની મૂંઝવણ

By

Published : Nov 11, 2022, 9:06 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણીને Gujarat Assembly Election 2022 લઇ ફોર્મ ભરવાની તારીખોને ધ્યાનમાં રાખી રાજકીય પક્ષોના ઉમેદવારોની તેજ હલચલ છે. હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસની બે યાદી જાહેર Congress Candidates Lists કરવામાં આવી છે. તેનો ક્યાંકને ક્યાંક વિરોધ જોવા પણ મળી રહ્યો છે. અમદાવાદ શહેરની ઠક્કરનગરબાપાનગર વિધાનસભા બેઠક Thakkarbapanagar assembly seat ઉપર હજુ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી. એવામાં સ્થાનિક લોકો આજે રાજીવ ગાંધી ભવન GPCC ખાતે પહોંચીને બહારના નહીં પરંતુ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જો સ્થાનિકને ટિકીટ Ticket to local આપવામાં નહીં આવે તો ગુજરાત કોંગ્રેસ Gujarat Congress ને ચોક્કસપણે નુકસાન થશે.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details