ઓલપાડ બેઠક પર ભાજપે ઉમેદવાર રિપીટ કરતા જીત કરી આશા વ્યક્ત - olpad MLA Mukesh Patel
સુરત આજે ભાજપ દ્વારા 160 જેટલા ઉમેદવારોની યાદી જાહેર (BJP repeat candidate in Surat) કરવામાં આવી છે, ત્યારે ઓલપાડ વિધાનસભા બેઠક (155) પરથી મુકેશ પટેલને ફરીથી (Surat Assembly Elections) રિપીટ કરાયા છે. મુકેશ પટેલે નામ જાહેર થતા સરોલી ખાતે સાંઈબાબાના મંદિરે પરિવાર સાથે જય દર્શન કરી ભગવાનના આશીર્વાદ લીધા હતા. આ અવસર પર સમર્થકોએ ફટાકડા (Olpad assembly seat Mukesh Patel) ફોડી મુકેશ પટેલને વધાવ્યા હતા. મુકેશ પટેલે ટિકિટ મળવા બદલ મહુડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ જીત માટે આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, મુકેશ પટેલ 2012થી ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST