ભાજપના જયેશ રાદડિયાએ ફરી એક વખત મેળવી જીત - Rajkot Jetpur assembly seat
રાજકોટ જેતપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપના જયેશ રાદડિયાએ ફરી એક વખત જીત મેળવી છે. જીત બાદ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા મતદારોનો અતૂટ વિશ્વાસ હોવાની વાત કરી હોવાનું સામે આવ્યું છે. જેતપુર વિધાનસભા ઉપર ભાજપના જયેશ રાદડિયાએ ફરી એક વખત જીત મેળવી છે. જીત બાદ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા મતદારોનો અતૂટ વિશ્વાસ હોવાની વાત કરી હોવાનું સામે આવ્યું છે. જેતપુર વિધાનસભા ઉપર ભાજપના જયેશ રાદડિયા એ ફરી એક વખત જીત મેળવી છે. જીત બાદ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા મતદારોનો અતૂટ વિશ્વાસ હોવાની વાત કરી હતી. Gujarat Assembly Election 2022 Rajkot Jetpur assembly seat
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST